તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિવેકાનંદ જયંતિની ઉજવણી

વિવેકાનંદ જયંતિની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ. મોગરીની આઇ. જે. પટેલ એમ.એડ્ કોર્સમાં સ્વામી વિવેકાનંદ જન્મજંતિ તથા પતંગ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસગે સ્વામી વિવેકાનંદના જીવનદર્શનને રજૂ કરતી પ્રેરણાસભર એક ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જે શાળાના બાળકોએ રસપૂર્વક િનહાળી હતી. ઉપરાંત િશક્ષકોએ પણ સ્વાિમ વિવેકાનંદ અંગે બાળકોને જાણકારી આપી હતી.