તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિકલાંગ લાભાર્થી માટે આધારકિટની વ્યવસ્થા

વિકલાંગ લાભાર્થી માટે આધારકિટની વ્યવસ્થા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |જિલ્લાના સંત સુરદાસ યોજના હેઠળ લાભ મેળવતાં વિકલાંગ લાભાર્થીઓના આધારકાર્ડ બનાવવાના બાકી હોય તેમણે તાલુકા મથકની મામલતદાર કચેરી અથવા આણંદ ખાતે અમુલ ડેરી સામે, અતિથિ ગૃહની બાજુમાં, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર પાસે કચેરી કામકાજના દિવસો દરમિયાન બપોરે 12થી 4 કલાક દરમિયાન ચૂંટણીકાર્ડ, રહેઠાણનો પુરાવો, ફોટા સાથેનું ઓળખપત્ર, પાનકાર્ડ, બે ફોટા સાથે આવવાનું રહેશે. તેમ જિલ્લા સુરક્ષા અધિકારી એલ.બી. પટેલ દ્વાર જણાવાયું છે.


પૂર્વાનૂમાન |બે દિવસમાં વાદળો હટી જતાં તાપમાનનો પારો ગગડશે.