તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉમરેઠનાં સુંદરપુરા શાળામાં પ્રશિક્ષણ શિબિર યોજાઇ

ઉમરેઠનાં સુંદરપુરા શાળામાં પ્રશિક્ષણ શિબિર યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઉમરેઠ પોલીસ તથા વાડોકાઇ કરાટે-ડો અકેડમી, સુંદલપુરા સ્થિત પી. કે. પટેલ માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ માટે નિ:શુલ્ક સ્વબચાવ પ્રશિક્ષણ શિબિર યોજાઇ હતી. શિબિરમાં 139 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. શિબિરમાં રાધિકાબેન મુનીયા તથા મીનાબેન મુનીયાએ વિદ્યાર્થિની બહેનોને સ્વબચાવ પ્રશિક્ષણ આપ્યું હતું.