તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કન્યા છાત્રાલયમાં સ્વબચાવ પ્રશિક્ષણ શિબિર યોજાઇ

કન્યા છાત્રાલયમાં સ્વબચાવ પ્રશિક્ષણ શિબિર યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વલ્લભ િવદ્યાનગર પોલીસ તથા વાડોકાઇ કરાટે-ડો અકેડમી ગુજરાત દ્વારા અનુસૂચિત જાતિના કન્યાઓ માટેની સરકારી કન્યા છાત્રાલય સંકુલ-1, વિદ્યાનગર તથા સરકારી કન્યા છાત્રાલય સંકુલ-2,બાકરોલ ખાતે નિ:શુલ્ક સ્વબચાવ પ્રશિક્ષણ શિબિર યોજાઇ હતી. જેમાં કોલેજની 100 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.