• Gujarati News
  • કપડવંજમાં સુંદરકાંડ પાઠ યોજાશે

કપડવંજમાં સુંદરકાંડ પાઠ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજમાં સુંદરકાંડ પાઠ યોજાશે
કપડવંજ : કપડવંજમાં આવેલ મારૂતી ટેનામેન્ટ ખાતે સુંદરકાંડ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. તિજોરી કચેરીમાં ફરજ બજાવતા રતિભાઈ માયાવંશી નિવૃત થતાં હોય, સુંદરકાંડ પરિવાર નડિયાદના વકતા જયંતિભાઈ નાયક દ્વારા આ પારાયણ કરશે. જેમાં ભાવિકભકતજનોને લાભ લેવા જણાવાયું છે.
કિશોરીના પેટમાંથી વાળનો ગુરછો કઢાયો
આણંદ . કરમસદની શ્રી કષ્ણ હોસ્પિટલમાં રસપ્રદ કિલનિકલ કેસની સારવારમાં ૧૪ વર્ષની કિશોરીના પેટમાંથી ૫ ઇંચ લાંબા અને ૩ ઇંચ પહોળા વાળનો ગુરછો બહાર કાઢવામાં આવ્યો હતો.કિશોરીને પેટમાં ખાવાનું ન ટકતું હોવાની ફરિયાદ સાથે તેના માતાપિતા હોસ્પિટલમાં લાવ્યા હતા.જયાં પ્રથમ તબીબી તપાસમાં પેટમાં ગાંઠ જેવું લાગતા ટ્રોમા અને સર્જિકલ વિભાગમાં ખસેડવામાં આવી હતી.સર્જન ડો.અર્પૂવ પટેલે એન્ડોસ્કોપી ઇન્સ્ટુમેન્ટની મદદથી પેટમાં ઝીણવટભરી તપાસ કરતાં પેટમાં પડેલ પદાર્થને ખેંચી કાઢવાનો પ્રયાસ કર્યોહતો.પરંતુ એન્ડોસ્કોપીથી તે દૂર ન થતાં પેટ ચીરીને પેટના જ આકારનો વાળનો જામેલો ગુરછો કાઢયો હતો.ડો.અર્પૂવ પટેલે જણાવ્યું હતું કે . કરમસદની શ્રી કષ્ણ હોસ્પિટલમાં રસપ્રદ કિલનિકલ કેસની સારવારમાં ૧૪ વર્ષની કિશોરીના પેટમાંથી ૫ ઇંચ લાંબા અને ૩ ઇંચ પહોળા વાળનો ગુરછો બહાર કાઢવામાં આવ્યો હતો.કિશોરીને પેટમાં ખાવાનું ન ટકતું હોવાની ફરિયાદ સાથે તેના માતાપિતા હોસ્પિટલમાં લાવ્યા હતા.જયાં પ્રથમ તબીબી તપાસમાં પેટમાં ગાંઠ જેવું લાગતા ટ્રોમા અને સર્જિકલ વિભાગમાં ખસેડવામાં આવી હતી.સર્જન ડો.અર્પૂવ પટેલે એન્ડોસ્કોપી ઇન્સ્ટુમેન્ટની મદદથી પેટમાં ઝીણવટભરી તપાસ કરતાં પેટમાં પડેલ પદાર્થને ખેંચી કાઢવાનો પ્રયાસ કર્યોહતો.પરંતુ એન્ડોસ્કોપીથી તે દૂર ન થતાં પેટ ચીરીને પેટના જ આકારનો વાળનો જામેલો ગુરછો કાઢયો હતો.ડો.અર્પૂવ પટેલે જણાવ્યું હતું કેકપડવંજમાં વ્યસનમુકિત રેલી યોજાઈ
કપડવંજ : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ખેડા જિલ્લા અને કપડવંજ ગાયત્રી પરિવાર તેમજ નશાબંધી મંડળ વિભાગ દ્વારા નડિયાદથી શરૂ કરાયેલ વ્યસનમુકિત અભિયાનની યાત્રા કપડવંજમાં આવી હતી અને કપડવંજમાં આ રેલી નગરના તમામ બજારો અને પરા વિસ્તારોમાં ફરી હતી. રેલી વડતાલ, નરસંડા, ઉતરસંડા, ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, ફાગવેલ વગેરે સ્થળોએ ફરી હતી અને કપડવંજમાં પણ ઘણા ભાઈઓ-બહેનોએ વ્યસનમુકત થવા માટેના શપથ લીધા હતા. આ પ્રસંગે મૂળજીભાઈ પટેલ, જશુભા