• Gujarati News
  • કોંગ્રેસને મજબૂત કરવા કામે લાગી જવું પડશે : ભરતસિંહ

કોંગ્રેસને મજબૂત કરવા કામે લાગી જવું પડશે : ભરતસિંહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં કોંગ્રેસના થયેલાં રકાસ સાથે કોંગ્રેસના ગઢ એવી આણંદ બેઠક પણ ગુમાવવી પડી હતી. આ સંદર્ભે જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુરૂવારના રોજ ના નેજા હેઠળ સમારંભ યોજાયો હતો. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કાર્યકરોને કોંગ્રેસને મજબૂત કરવા કામે લાગી જવા હાંકલ કરી હતી.
આણંદના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે તેવો આ ોપ પણ કર્યોહતો. આ સમારંભમાં ધારાસભ્યો અમિતભાઈ ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર, જયંતભાઈ પટેલ, નિરંજનભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાન્તીભાઈ સોઢા પરમાર, જિલ્લા પંચાયતના વિપ ા નેતા નટવરસિંહ મહિડા વિગેરે હાજર રાાં હતાં.