• Gujarati News
  • આણંદ શહેરમાં દિવાળીના તહેવારો શરૂ થતાંની સાથે લારીઓવાળા રસ્તા વચ્ચે

આણંદ શહેરમાં દિવાળીના તહેવારો શરૂ થતાંની સાથે લારીઓવાળા રસ્તા વચ્ચે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં દિવાળીના તહેવારો શરૂ થતાંની સાથે લારીઓવાળા રસ્તા વચ્ચે અડિંગો જમાવી ઉભા થઇ જતા હોય ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળતાં હોવાં છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી.

તહેવારો ટાણે લારીવાળાઓનો રોડ વચ્ચે અડિંગો