• Gujarati News
  • અરડીમાં ખેડૂતોને સબસિડી વિશે માર્ગદર્શન અપાયું

અરડીમાં ખેડૂતોને સબસિડી વિશે માર્ગદર્શન અપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ.ઉમરેઠ તાલુકાના અરડી ગામે અરડી, મેઘવા અને ઝાલાબારેડી ગામનો સંયુકત કષિ મહોત્સવની ઉજવણી પ્રસંગે આવેલ કષિરથને ખેડૂતમિત્રોએ આવકાર આપ્યો હતો. ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારી આઇ. એ. ભાથીજીએ જણાવ્યું હતું. ખેડૂતોને આધુનક ટેકનોલોજીમાં નેટ હાઉસ, ગ્રીન હાઉસ ડ્રીપ ઇરીગેશન અપનાવવીજોઇએ.
ખેતીવાડીના દુષ્યંત દીવાને જણાવ્યું કે