• Gujarati News
  • આણંદ. ગૃપ ઓફ પ્રોગ્રેસિવ કોલેજીસ શિર્ષક હેઠળ આયોજિત ઇન્ટર કોલેજ

આણંદ. ગૃપ ઓફ પ્રોગ્રેસિવ કોલેજીસ શિર્ષક હેઠળ આયોજિત ઇન્ટર કોલેજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ. ગૃપ ઓફ પ્રોગ્રેસિવ કોલેજીસ શિર્ષક હેઠળ આયોજિત ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ (બહેનો) ટુર્મામેન્ટમાં ચરોતર એજ્યુકેશન સોસાયાટી સંચાલિત એમ.બી.પટેલ સાયન્સ કોલેજ ફાઇનલમાં વી. પી. સાયન્સ કોલેજને હરાવીને ચેમ્પિયન બની હતી. એજ્યુ.સોસાયટીના મંત્રી કેતનભાઈ પટેલ તથા વિનોદભાઇ, ડો. ડી. એસ. રાજ, ડો. આર. એમ. જોષી તથા રિધમભાઈ વાગડીયા તથા સમગ્ર કોલેજ પરિવારે સિદ્ધિને બિરદાવી હતી.

એમ.બી.પટેલ સાયન્સ કોલેજ ચેમ્પિયન બની