• Gujarati News
  • આણંદ. વ. વિદ્યાનગર પ્રજાપતિ પરિવાર દ્વારા ગરબા મહોત્સવ ગાયત્રી પરિવારના

આણંદ. વ. વિદ્યાનગર પ્રજાપતિ પરિવાર દ્વારા ગરબા મહોત્સવ ગાયત્રી પરિવારના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ. વ. વિદ્યાનગર પ્રજાપતિ પરિવાર દ્વારા ગરબા મહોત્સવ ગાયત્રી પરિવારના કાર્યકર્તા ભાનુભાઈ પ્રજાપતિના પ્રમુખપદે ચરોતર પ્રજાપતિ છાત્રાલય વલ્લભ િવદ્યાનગર ખાતે યોજાયો હતો. પ્રસંગે બહેનોને લ્હાણી વિતરણ અરવિંદભાઈ પ્રજાપતિ તથા સુહાસબેન દલવાડી તરફથી કરવામાં આવ્યું હતું. સંચાલન પરિવારના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા સલાહકાર સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રજાપતિ પરિવારનો ગરબા મહોત્સવ