• Gujarati News
  • સરદારપટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળબા ઓડિટોરીયમ ખાતે વિદ્યાનગર એનસીસી યુનિટના

સરદારપટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળબા ઓડિટોરીયમ ખાતે વિદ્યાનગર એનસીસી યુનિટના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરદારપટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળબા ઓડિટોરીયમ ખાતે વિદ્યાનગર એનસીસી યુનિટના ઉપક્રમે યુથ એમ્પાવરમેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

એનસીસી ગુજરાતના મેજર જનરલ દિલાવરસિંહે નેશનલ ફર્સ્ટ અને કેરેક્ટર મસ્ટનું સૂત્ર આપ્યું હતું અને શિસ્ત, સંયમ, લક્ષ્ય પ્રાપ્તિના ગુણો યુવાનો વિકસાવે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં એનસીસીના કેડેટ્સ તથા અન્ડર ગ્રેજ્યુએટ યુવાનોને સિવિલ સર્વિસીસ પરીક્ષા અને અન્ય રોજગારીના કેરિયર વિશે જિલ્લા રોજગાર અધિકારી એસ.આર.વિજયવર્ગિયે માર્ગદર્શન આપ્યું હતું.

આણંદમાં યુથ એન્વાયરમેન્ટ કાર્યક્રમ