• Gujarati News
  • આણંદ લક્ષ્મી મંિદરે અન્નકૂટ ઉત્સવ

આણંદ લક્ષ્મી મંિદરે અન્નકૂટ ઉત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનતેરસના તહેવાર નિમિતે આણંદ શહેરમાં આવેલા લક્ષ્મી મંદિરમાં મંગળવારે સવારે અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. િદવસ દરમિયાન અસંખ્ય ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો.