• Gujarati News
  • નડિયાદમાં િદવાળી પૂર્વે ખરીદી માટે ભીડ જામી

નડિયાદમાં િદવાળી પૂર્વે ખરીદી માટે ભીડ જામી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િઘ્વાળીના આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે નડિયાદ અને આણંદના બજારોમાં ખરીદી કરવા માટે પ્રજાજનો ઉમટી પડ્યાં હતાં. ધનતેરસના િદવસે બજારોમાં ભારે ભીડના કારણે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.