• Gujarati News
  • દારૂખાનુ ફોડવા બાબતે ઠપકો આપતા હુમલો

દારૂખાનુ ફોડવા બાબતે ઠપકો આપતા હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોિજત્રાતાલુકાના ડભોઉ ગામમાં દારૂખાનુ ફોડવાની બાબતમાં એકને માર માર્યો હોવાની ફરિયાદ સોિજત્રા પોલીસ મથકે નોંધાઇ છે.

પોલીસના જણાવ્યાં મુજબ સોજિત્રા તાલુકાના ડભોઉ ગામમાં રહેતા પ્રવિણભાઇ નટુભાઇ ગોહેલે રવિવારે ગામના બસ સ્ટેન્ડ પાસે હવાઇ ફોડી હતી. સમયે હવાઇ ગામના અિશ્વનભાઇ ગોરધનભાઇ પટેલના કાન પાસેથી પસાર થઇ હતી. દઝાતાં બચી ગયેલા અિશ્વનભાઇ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પ્રવિણભાઇને ઠપકો કરતાં ઝઘડો થયો હતો. ઝઘડામાં પ્રવિણભાઇએ અપશબ્દો બોલી અશ્વિનભાઇને લાકડાના દંડો માથામાં મારી ઇજા પહોંચાડી હતી. અંગે અશ્વિનભાઇ પટેલની ફરિયાદ આધારે સોિજત્રા પોલીસે પ્રવિણભાઇ નટુભાઇ ગોહેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.