• Gujarati News
  • ફેમિલી કોર્ટના કેસો માટે ૨૨મી જૂન લોક અદાલત

ફેમિલી કોર્ટના કેસો માટે ૨૨મી જૂન લોક અદાલત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ.ફેમિલી કોર્ટના કેસો માટે રરમી જૂનને રવિવારે આણંદ ખાતે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગ્ન વિષયક દાવાઓ, ભરણપોષણની અરજીઓ, તથા ચડત ભરણપોષણની અરજીઓ અંગેની દરખાસ્તો મુકવામાં આવશે. ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ તથા એડિશનલ જજ, તથા ધારાશાસ્ત્રીઓના મારફતે પ ાકારો વરચે સમાધાન કરવાશે. કેસ મુકવા માગતા પ ાકારોને જાતે અથવા વકિલ મારફતે ફેમિલી કોર્ટમાં આસિસ્ટન્ટ જે.પી.પટેલીયાનો સંપર્ક કરવા જણાવાયું છે.