• Gujarati News
  • શિયાળાની આહલાદક સવાર

શિયાળાની આહલાદક સવાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેર સહિત ચરોતરમાં શિયાળો જામી રહ્યો છે, તાપમાન ગગડીને 14 ડિગ્રીએ પહોંચી ગયું છે, જેને પગલે વહેલી સવાર આહલાદક બની ગઈ છે. શહેરના આંગણે આવેલાં વિદેશી પક્ષીઓ પણ વહેલી સવાર માણી રહ્યાં છે.