• Gujarati News
  • સુણાવ અધ્યાપન મંદિરમાં સમારંભ

સુણાવ અધ્યાપન મંદિરમાં સમારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |સુણાવમાં આવેલી સૂરજબા ગોવિંદભાઇ પટેલ સ્ત્રી અધ્યાપન મંદિરમાં બીજા વર્ષના પ્રશિક્ષણાર્થી બહેનોનો વિદાય સમારંભ યોજાયો હતો. સમારંભના અતિથિવિશેષ સાહિત્યકાર કનુભાઈ સુણાવકર, અધ્યક્ષપદે સુણાવ કેળવણી મંડળના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલના મંત્રી નિલેશભાઈ પટેલ અને તમામ સભ્યો, સંસ્થાના આચાર્યો, ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના પ્રમુખ વરણી કલ્પેશભાઈ પટેલે કરી હતી. પ્રથમ સ્થાને આવનાર હરિજન વૈશાલીબેન, બીજાક્રમે આવનાર ચૌહાણ વિજેતાબેન, ત્રીજાક્રમે આવનાર મિસ્ત્રી માનસીબેનને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.