• Gujarati News
  • આણંદતાલુકાના બાકરોલ વડતાલ રોડ ઉપર નવા બનતાં એપાર્ટમેન્ટ પાસેથી

આણંદતાલુકાના બાકરોલ વડતાલ રોડ ઉપર નવા બનતાં એપાર્ટમેન્ટ પાસેથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદતાલુકાના બાકરોલ વડતાલ રોડ ઉપર નવા બનતાં એપાર્ટમેન્ટ પાસેથી કોઇ ઇસમ 59 હજાર રૂિપયાની સેન્ટીંગની લોખંડની પ્લેટો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે.

બાકરોલ -વડતાલ રોડ ઉપર વ્રજ આઇકોર્ન પાસે નવું િબલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે. િબલ્ડીંગનું ધાબુ ભરવા માટે િબલ્ડર દ્વારા સેન્ટીંગની લોખંડની પ્લેટો લાવવામાં આવી હતી. િબલ્ડીંગ પાસે પડેલી 59 હજાર રૂિપયાની લોખંડની પ્લેટો કોઇ ઇસમ કોઇ વાહનમાં મૂકી ચોરી કરી પલાયન થઇ ગયો હતો. દસેક િદવસ બાદ સેન્ટીંગ ભરવાનું હોઇ િબલ્ડર ત્યાં ગયાં હતાં. તેઓએ પ્લેટો જોતાં તપાસ કરતાં કોઇ ઇસમો ચોરી કરી ગયાં હોવાનું જણાઇ આવતાં િવદ્યાનગર પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાકરોલમાંથી 59 હજારની સેન્ટીંગની પ્લેટો ચોરાઇ