• Gujarati News
  • કોલેજ ઓફ એજ્યુકેશનમાં વર્લ્ડ ડાયાબિટિસ ડે ઉજવાયો

કોલેજ ઓફ એજ્યુકેશનમાં વર્લ્ડ ડાયાબિટિસ ડે ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોલેજ ઓફ એજ્યુકેશન, આણંદમાં સંસ્થાના સંવાહક પ્રકાશભાઈ બી. પટેલના અધ્યક્ષ સ્થાને વર્લ્ડ ડાયાબિટિસ ડે. ઉજવાયો. શાબ્દિક પરિચય પ્રા. મિલનભાઈ દ્વારા અને પુસ્તક-સ્મૃતિભેટ પ્રા. પ્રકાશભાઇ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય વકતા ડો જનકભાઇ પટેલ (આણંદ હોસ્પિટલ, આણંદ) ડાયાબિટિસ શા માટે થાય. તેના મુખ્ય ત્રણ પ્રકાર થવાના કારણો, દેખાતા લક્ષણો, નિવારણના ઉપાયો વિષયક મનનીય પ્રવચન આપી અને પ્રશ્નોતરી દ્વારા મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરી પ્રા. રાકેશભાઇ ગોહેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી.