• Gujarati News
  • ફૂલ ગુલાબી ઠંડીમાં યોગનો સહારો

ફૂલ ગુલાબી ઠંડીમાં યોગનો સહારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િશયાળો એટલે શરીરને તંદુરસ્ત રાખવાની અને બનાવવાની સીઝન, ઠંડીની ઋતુમાં અમૃત સમાન ગણાતાં ફળોનો આહારમાં ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે શરીરને સ્વસ્થ રાખવા માટે નાના મોટા સહુ કોઇ કસરત અને યોગનો સહારો લે છે. ત્રણેક િદવસ સુધી વાદળછાયા વાતાવરણ બાદ ધીરે ધીરે િશયાળની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ છે. ત્યારે આણંદ અને નડિયાદ શહેર યોગ િશબિરો યોજાઇ રહી છે. આણંદમાં શાસ્ત્રી મેદાનમાં વહેલી સવારે અનેક લોકો યોગ અને કસરત માટે ઉમટી પડતાં હોય છે.