• Gujarati News
  • ધર્મજ ખાતે બાળ પ્રતિભા શોધ માટે કાર્યક્રમ

ધર્મજ ખાતે બાળ પ્રતિભા શોધ માટે કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મજ ખાતે બાળ પ્રતિભા શોધ માટે કાર્યક્રમ

આણંદ.કમિશનરયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરની આણંદ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા 23મી નવેમ્બર બપોરે 1 કલાકે બાળ પ્રતિભા શોધ -2014 અને આણંદ યુવા ઉત્સવ -2014 માટેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ત્રિ. ગી. મિસ્ત્ર શાળા, ધર્મજ ખાતે યોજાશે. તાલુકાના યુવા ઉત્સવ -2014 22મી નવેમ્બર સુધીમાં પુરો કરી જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ કાર્યક્રમમાં ધર્મજ ખાતે હાજર રહેવા જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરીએ એક યાદીમાં જણાવ્યું છે.