• Gujarati News
  • એકાકી નાટ્ય સ્પર્ધા વિનામૂલ્યે નિહાળાશે

એકાકી નાટ્ય સ્પર્ધા વિનામૂલ્યે નિહાળાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકાકી નાટ્ય સ્પર્ધા વિનામૂલ્યે નિહાળાશે

આણંદ.રાજ્યસંગીત નાટ્ય અકાદમીના ઉપક્રમે 17મી નવેમ્બરથી 22મી નવેમ્બર સુધી જયશંકર સુંદરી નાટ્યગૃહ અમદાવાદ ખાતે એકાંકી નાટ્ય સ્પર્ધા યોજાનાર છે. દિવસો દરમિયાન રોજ રાત્રે 9 કલાકે શરૂ થનાર નાટ્ય સ્પર્ધાને નાટ્ય રસીકો વિનામૂલ્યે, આમંત્રણ કાર્ડ વગર નિહાળી શકશે. તેમ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, ગાંધીનગર દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે.