તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉમરેઠમાંથી સબમર્શીબલ પંપ ચોરાયો

ઉમરેઠમાંથી સબમર્શીબલ પંપ ચોરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠતાલુકાના સુરેલી ખાતે રાજીવ ગાંધી હોલ પાસેથી કોઇ સબમર્શીબલ ચોરી ગયો હતો.

સુરેલી ખાતે ગામની ભાગોળ પાસે આવેલા રાજીવગાંધી હોલ પાસેથી ગત 7મી જાન્યુઆરીની રાત્રે કોઇ ઇસમ બોરકૂવાનો 25 હજાર રૂિપયાની િકંમતનો સબમર્શીબલ પંપની ચોરી કરી ગયો હતો. અંગે સુરેલીના સફીિમંયા શરીફમિંયા મલેકે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.