તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કરમસદ સંતરામ વિદ્યામંદિરનાં વાર્ષિકોત્સવ ઉજવાયો

કરમસદ સંતરામ વિદ્યામંદિરનાં વાર્ષિકોત્સવ ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |કરમસદના સંતરામ વિદ્યામંદિરના 14માં વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ તેમજ સંતરામમંદિર નડિયાદના સંત નિર્ગુણદાસજી મહારાજ તથા સંતરામમંદિર કરમસદનાં મહંત મોરારીદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિ કાર્યક્રમોની શરૂઆત કરી હતી. કાર્યક્રમના મધ્ય ભાગમાં મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોએ પ્રસંગોચિતન ઉદ્દબોધન કર્યું હતું.