ખંભાતના ૮૭ વર્ષ જૂનાં પશુ દવાખાનાનું નવિનીકરણ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાતના ૮૭ વર્ષ જૂનાં પશુ દવાખાનાનું નવિનીકરણ થશે

આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ જશવંતસિંહ સોલંકીએ પશુ સારવાર સંસ્થાની મુલાકાત લીધી

ખંભાતના વર્ષો જૂના પશુ દવાખાનાનું આણંદ જિલ્લા પંચાયત દ્વારા નવિનીકરણ કરવાનું આયોજન હાથ ધરાતાં ખંભાત વિસ્તારના પશુપાલકોમાં આનંદ છવાયો છે.આણંદ જિલ્લા પંચાયત સંચાલિત પશુસારવાર સંસ્થાની કામગીરી અને માળખાગત સુવિધાઓથી અવગત થવાના અને સ્થળ પરિસ્થિતિથી વાકેફ થવાના હેતુસર જિલ્લા પંચાયત આણંદ દ્વારા સંચાલિત પશુદવાખાના ખંભાત, તારાપુર, સોજિત્રા તથા કૃત્રિમબીજદાન કેન્દ્ર નગરા, તા.ખંભાત તથા પ્રાથમિક પશુસારવાર કેન્દ્ર, દેવા તળપદ, તા.સોજિત્રાની જિલ્લા પંચાયત પ્રમુખ જશવંતસિંહ સોલંકીએ નાયબ પશુપાલન નિયાકમ ડો. સ્નેહલ એમ. પટેલની સાથે મુસાલકાત લીધી હતી.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...