એસટી બસને ત્રણ દિવસમાં ૧પ.૭૦ લાખ રૂપિયાની બોણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાઇબીજની સરખામણીમાં ત્રીજના દિવસે મુસાફરોનો વધુ ધસારો રહ્યો

દિવાળીના પર્વે સૌ પોતાના વતન જતાં હોઇ એસટી બસ, ટ્રેન અને ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મુસાફરોની ભારે ભીડ રહી હતી. સરકારી કચેરીઓ તેમજ ખાનગી કંપનીઓમાં બીજ સુધી રજાઓ હોવાથી ત્રીજના દિવસે સૌ પરત ફરતાં એસટીમાં મુસાફરોનો ભારે ધસારો રહ્યો હતો. ત્રણ દિવસમાં આણંદ એસટી ડેપોને રૂ.૧પ.૭૦ લાખની આવક થઇ હતી, જે પૈકી ત્રીજના દિવસે સૌથી વધુ રૂ.૬.પ૦ લાખની આવક થઇ હતી. જોકે, આ આવક ગત બે વર્ષ કરતાં ઘટી ગઈ હતી.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...