વર્લ્ડ ફોટોગ્રાફી ડે: કાંકરિયાનો પેનારામિક વ્યૂનો નયનરમ્ય નજારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો કર્ટસી : સ્તવન શાહ)

અમદાવાદ: ૧૯ ઓગસ્ટ એટલે કે આજે 'વર્લ્ડ ફોટોગ્રાફી ડે’. આ નિમિત્તે સિટી ભાસ્કરે કંઇક વિશેષ કરવાના હેતુથી કોર્ડ કોપ્ટર કેમેરા (હેલિકોપ્ટરની નાની આવૃત્તિ જેવું સાધન કે જેમાં કેમેરો ફિટ કરેલો હોય છે)ના માધ્યમથી શહેરના ઐતિહાસિક પ્લેસ કાંકરિયા તળાવનું વિહંગાવલોકન કરવાનું નક્કી કર્યું. તસવીરમાં વરસાદી પાણીથી છલોછલ કાંકરિયાનો પેનારામિક વ્યૂનો નજારો નયનરમ્ય લાગે છે.

આગળ જુઓ: અમદાવાદની ગુફામાં પિઝા ખાતો વાંદરો