તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિએ પત્નીનું મેઇલ આઇડી હેક કરી ને શરૂ કર્યું બ્લેકમેઇલિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વટવામાં લગ્નના સાડા ત્રણ માસમાં છૂટા પડ્યા બાદ પતિએ બ્લેકમેઇલિંગ શરૂ કર્યું

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં મેઇલ હેકર્સની સંખ્યા સતત વધી રહી હોવાથી પોલીસ માટે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સાઇબર ક્રાઇમની ફરિયાદો રોજેરોજ નોંધાઈ રહી છે. થોડા સમય પહેલાં વટવામાં પરિણીતાને પતિ સાથે લગ્નના સાડા ત્રણ માસમાં જ મનમેળ ન આવતાં બંને અલગ થઈ ગયાં હતાં, પરંતુ પતિએ પત્નીનો બદલો લેવા તેનું ઇમેઇલ આઇડી હેક કરી તેને બ્લેકમેઇલ કરવાની શરૂ કરી દીધી હોવાની ફરિયાદ પત્નીએ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવતાં પોલીસ ઇન્સ્પેકટર બી.એમ.દેસાઇ તથા સબ ઇન્સ્પેકટર તરલ ભટ્ટે વધુ તપાસ આદરી છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...