મોદી કેમ ફરી બાપા-બાપુ સાથે સંબંધો વધારે છે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નો મિનિસ્ટર :

વિધાનસભા ગૃહમાં ચતુષ્કોણીય સંઘના માણસોની ભારે ચર્ચા થઇ હતી. તેમાંય વળી નરેન્દ્ર મોદી વિરોધપક્ષના નેતા તરીકે શંકરસિંહ વાઘેલાની વરણી થઇ તો તેઓ સામેથી તેમને મળવા ગયા હતા. તો ચૂંટણી જીતીને તેઓ કેશુબાપાના આર્શીવાદ લેવા તેમના ઘરે પહોંચી ગયા હતા. નરેન્દ્ર મોદીમાં અચાનક આવેલા ફેરફારથી સૌ કોઇમાં આશ્ચર્યની સાથે ચર્ચાનો મુદ્દો એ ઊભો થયો છે કે, શું નરેન્દ્રભાઇ દિલ્હી જતાં પહેલાં શું તેઓ જૂના જોગીઓને ગુજરાતનું સૂકાન સોંપીને જવાનું વિચારી રહ્યાં છે કે શું, કે પછી જૂની વાતો ભૂલી જઇને સફળતાંના શિખરો સર કરવા માંગે છે.

સાહેબ’ દિલ્હી જાય તો ગુજરાત લુંટાઈ જાય, વાંચવા તસવીરો બદલો...