કાશ્મીરની ઘાટીઓ નથી આ છે આપણું સુંદર સાપુતારા, વીડિયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાની સિઝન દરમિયાન ગુજરાતીઓ ફરવા હિલ સ્ટેશનની તલાશમાં હોય છે ત્યારે ગુજરાતમાં સાપુતારા હિલ સ્ટેશન રજા ગાળવા માટે સુપર્બ ડેસ્ટીનેશન છે. સાપુતારા જતી વખતે ૪૫ કિલો મrટર સુધી પહાડી રસ્તો છે. જે ઉપર હિલ પર લઇ જાય છે, પહાડી રસ્તો પસાર કરતા કરતા સાપુતારાના જંગલ અને ઘાટીઓની સુંદરતા જ અનેરી હોય છે. ઉપર જતી વખતે સાપુતારાની સુંદરતાનો અદભુત નજારો જોવા મળે છે તે જોઇ ભલભલા લોકો ખુશ થઇ જાય છે. વીડિયો મયુર જોષી, અમદાવાદ