અ'વાદનું યુનિક હાઉસ: અંદર-બહાર ગાર્ડનથી ઘેરાયેલું ઘર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ યુનિક ઘરમાં બહાર તો ગાર્ડન છે જ સાથે ઘરની અંદર પણ ગાર્ડનની જોગવાઈ કરવામાં આવી છે. ઘરમાં મચ્છર ના થઈ જાય તે માટે તેને ડોમથી કવર પણ કરવામાં આવ્યું છે. ઘરનો ચોક મની પ્લાન્ટથી છવાયેલ છે. આ સાથે જ ચોકની વચ્ચે ૨૩ ફૂટનું સાયકસનું ઝાડ રાખવામાં આવ્યું છે.

ઘરની બહાર ગાર્ડન હોય એ તો કોમન છે પણ ઘરની અંદર ગાર્ડન હોય તો? ઘરમાં ચારેબાજુ ગ્રીનરી સ્પ્રેડ હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. બોપલ રોડ પર આવેલા 'દેવનંદન’માં પ્રવેશો તો ચારે બાજુ ટેકરી પર ફેલાયેલ ગ્રીનરી જોવા મળે અને સાથે ઘરમાં પ્રવેશો તો જોવા મળે દરબારોની હવેલી જેવો લૂક. જે રીતે જૂના જમાનામાં દરેક ઘરમાં એક ચોક હોય અને તેની ફરતે રૂમ હોય તેવું છે આ ઘર.

વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...