તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેલિવૂડના ગુજરાતી સ્ટાર્સ કેવી રીતે મનાવશે દીપપર્વ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાની સિરિયલના પ્રમોશન માટે શહેરમાં આવેલા ગુજરાતી સ્ટાર કાસ્ટ સાથે સિટી ભાસ્કરે મુલાકાત કરી અને જાણ્યા તેમના દિવાળીના પ્લાનિંગ્સ.

દિવાળીની વાત આવે એટલે આપણે કહીએ બોસ આપણી પાસે ટાઈમ નથી કંઈ પણ નાસ્તો કે મીઠાઈ બનાવવાનો . પણ જો આપણે આ ટેલીસ્ટાર્સની વાત કરીએ તો આ ટેલીસ્ટાર્સ કામની વ્યસ્તતાની વચ્ચે દિવાળીનો નાસ્તો-મીઠાઈ જાતે તૈયાર કરાવડાવે છે અને ફ્રેન્ડઝને પણ ગિફ્ટમાં આપે હેન્ડમેડ નાસ્તો