તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો: દૂધ-પૌઆની લિજ્જત સાથે ગરબાની રમઝટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : શરદપૂનમની રાતડી ને ચાંદની ખીલી છે ભલી ભાતની...મંગળવારે શરદપૂનમે શહેરમાં ઘણાં સ્થળોએ રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂધ-પૌંઆની લિજ્જત સાથે ચાંદની રાતના અજવાળામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબા રમ્યા હતાં.

આગળ જુઓ તસવીરો...