એસબીઆઇમાં રિક્રુટમેન્ટ માટે પરિક્ષા યોજાઇ, જુઓ વીડિયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં આજે એસબીઆઇ દ્વારા બેંકમાં કર્મચારીઓની ભરતી માટેની પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ભરતીની પરિક્ષા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં રાખવામાં આવ્યા હતા.