• Gujarati News
  • Reactions Against Prajapati For Make Spokesman In University

ગુ. યુનિ.માં ડો. પ્રજાપતિને પ્રવક્તા બનાવવા સામે ઘેરા પ્રત્યાઘાતો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિ‌ટીના વિવાદાસ્પદ કુલપતિ ડો. આદેશ પાલે ભૂતકાળમાં સિન્ડિકેટની સામે ગંભીર આક્ષેપ કરી પૂર્વ કુલપતિ ડો. પરિમલ ત્રિવેદી સામે એટ્રોસિટી સહિ‌તની ફરિયાદોમાં સંકળાયેલા અધ્યાપક ડો. પ્રદીપ પ્રજાપતિને યુનિવર્સિ‌ટીના પ્રવક્તા બનાવતા પૂર્વ કુલપતિ ડો. પરિમલ ત્રિવેદી, સિનિયર સિન્ડિકેટ સભ્ય નરહરિ અમીન સહિ‌તના સભ્યોમાં રોષ વ્યાપ્યો છે. યુનિ. એક્ટમાં જોગવાઈ ન હોવા છતાં ડો. પ્રજાપતિને યુનિ.માં પ્રવક્તા બનાવાયાની સામે વિરોધ હોવાનું તેમનું કહેવું છે. કુલપતિ ડો. પાલે અગાઉ પણ ડો. પ્રજાપતિનું સસ્પેન્શન રદ કરી, જનશિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર,યુનિ.ના લીગલ કમિટીના મેમ્બર બનાવ્યા છે.

વિદાસ્પદ પ્રજાપતિ વિશે વધુ વાંચવા માટે ફોટો બદલતા જાવ....