સેટરડે નાઈટ ફીવર: બધાં જોતા રહી ગયા આ ફેશન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેટરડે નાઈટ ફીવર: જઝ્બા કા જલવા... ગાંધીનગર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સ્ટુડન્ટ્સ દ્વારા જઝ્બા-૨૦૧૨ ઈવેન્ટમાં શનિવારે રાત્રે એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોમાં જાણીતા વીડિયો જોકી રણવિજયસિંહે પણ હાજરી આપીને સ્ટુડન્ટ્સમાં જોમ ભરી દીધું હતું. આ ઈવેન્ટમાં ૩૦૦ સ્ટુડન્ટ્સે વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એન્જોય કર્યું હતું. તસવીરો: વિજય સોનેજી