તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજના દિવસે જ ફાટી નીકળ્યું હતું રમખાણ, વસંત-રજદ થયા હતા શહિદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-અખંડ ભારતનાં કરાચીમાં જન્મેલા રજબ અલી અમદાવાદમાં થયા હતાં શહીદ

9 ઓગસ્ટ (ક્રાંતિ દિવસ)ના રોજ દેશની એકતા માટે શહીદ થઇ ગયેલા લોકોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. અમદાવાદમાં પણ કોમી એકતા માટે શહીદ થઇ ગયેલા રજબ અલી લાખાણીને આપણે યાદ કરી શ્રદ્ધાંજલિ આપવી આપણી ફરજ બને છે. તેમણે પરંપરાગત રથયાત્રા સમયે હિન્દુ-મુસ્લિમ વચ્ચે તંગદીલી ફેલાઇ હતી અને ટોળા સામ સામે આવી ગયો હતો. જો કે, આ સમયે રજત અને વસંતે પોત પોતાની કોમના લોકોને હિંસા પર ન ઉતરવા સમજાવ્યા હતા. જો કે, આ સમયે બંને શહિત થયા હતા. આ ઘટના છે પહેલી જુલાઇ, 1946ની.

આગળ વાંચો કેવી રીતે બન્યો હતો સંપૂર્ણ ઘટનાક્રમ.....