ભાજપ સરકારે 140 દિવસમાં 2124 કરોડનો ભાવવધારો ઝીંક્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાવવધારા સામે વિરોધ

વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ભાજપ સરકારે ૧૪૦ દિવસમાં જ નાગરિકો પર ૨૧૨૪ કરોડનો ભાવવધારો ઝીંકી દીધો છે. ચૂંટણી ટાણેનાં વચનો ઠાલાં સાબિત કરી ભાજપ સરકારે પ્રજાજનો સાથે વિશ્વાસઘાત કર્યો હોય તેવી લાગણી જન્મી છે. ટોરેન્ટ પાવર કંપનીએ પણ વીજદરમાં કરેલા વધારાનો વિરોધ કરવા ગુરુવારે યુવક કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ ર્કોપોરેશન કચેરી પાસે સહીઝુંબેશ કરી હતી.

તસવીર: કલ્પેશ ભટ્ટ