તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીજીને સૌપ્રથમ વાર મહાત્મા પ્રાણજીવનદાસ મહેતાએ કહ્યા હતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શ્રીરામ મેહરોત્રાએ 'ધ મહાત્મા એન્ડ ધ ડોક્ટર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ડો.પ્રાણજીવન મહેતા, ગાંધીઝ ગ્રેટ ફ્રેન્ડ એન્ડ બેનિફેક્ટર’ પુસ્તક લખ્યું છે જે પુસ્તક ગાંધી અને પ્રાણજીવન મહેતાના સંબંધો પર આધારિત છે
-
ગાંધીઆશ્રમમાં પ્રાણજીવન મહેતાની ૧પ૦મી જન્મજ્યંતિની ઉજવણી

સાબરમતી આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ સહિ‌ત વિવિધ સંસ્થાઓ માટે પાયાનું દાન આપી ગાંધીજીને જાહેર કામો માટે ઉપયોગી થનાર પ્રાણજીવન મહેતાની દોઢસોમી જન્મ જ્યંતિ નિમિત્તે ગાંધી આશ્રમમાં અનોખો કાર્યક્રમ યોજાયો. પ્રાણજીવન મહેતા પર ૧૦ વર્ષનું રીસર્ચ અને મહેનતને અંતે શિમલાના ઈતિહાસકાર શ્રીરામ મેહરોત્રાએ 'ધ મહાત્મા એન્ડ ધ ડોક્ટર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ડો. પ્રાણજીવન મહેતા, ગાંધીઝ ગ્રેટ ફ્રેન્ડ એન્ડ બેનિફેક્ટર’ પુસ્તક લખ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં ગાંધીઆશ્રમમાં લેખકે મહાત્મા ગાંધીજી અને પ્રાણજીવન મહેતાના સંબંધ અંગે શ્રોતાઓને માહિ‌તગાર કરાવ્યાં. શ્રીરામ મેહરોત્રાના આ પુસ્તકનું ૭ માર્ચે મુંબઈમાં લોકાર્પણ થશે.

ગાંધીજીને મહાત્મા કોણે કહ્યા?
લોકો જાણે છે તે પ્રમાણે રવીન્દ્રનાથ ટાગોરે મહાત્મા ગાંધીને 'મહાત્મા’નું બિરૂદ આપ્યું હતું પણ મેહરોત્રા પાસેના એક પત્રમાં ઉલ્લેખ છે કે પ્રાણજીવનદાસ મહેતાએ સૌપ્રથમ વખત ગાંધીજીને 'મહાત્મા’ના બિરૂદથી સંબોધ્યા હતાં.
આગળ વાંચો લેખક શ્રીરામ મેહરોત્રા સાથેની વાતચીત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો