તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસવીરોની એક પોતાની જુબાની, કહે છે અનોખી કહાણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરેક તસવીરની એક પોતાની જુબાની છે, ભારતમાં લેવાયેલી તસવીરોની પોતાની કહાની છે

એનઆઈડીમાં શરૂ થયેલા ફોટોગ્રાફી એક્ઝિબિશન 'મેગ્નમ કે તસવીર’માં રઘુ રાય, અબ્બાસ, સ્ટિવ મેકરી, બ્રુનો બાર્બી, ફર્ડિનાન્ડો સિઆના, માર્લિ‌ન સિલ્વરસ્ટોન, ઓલ્વિ આર્થર અને ર્વેનર બિશપ જેવા ફોટોગ્રાફર્સના ભારતમાં પાડેલા ફોટોગ્રાફ્સ પ્રદર્શિ‌ત કરાયા છે. કલાને બારીકાઈથી મૂલવવા સિટી ભાસ્કરે જાણીતા ફોટોગ્રાફર જ્યોતિ ભટ્ટને રીક્વેસ્ટ કરી. તો જોઈએ એક ગુરુ એ કેવા મૂલવ્યા રાયને અને તેમની કલાને...

આગળ જુઓ ઈતિહાસને તસવીરો