પાલડીમાં ખાડી જેવી પરિસ્થિતિ, જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરનાં પોશ એવા પાલડી વિસ્તરમાં લોકો ગટર ઊભરાતા મુશ્કેલી અનુભવી રહ્યાં છે. પાલડીનાં જેઠાભાઈ પાર્ક બસ સ્ટોપ પાસે નારાયણ નગર રોડ પર ગટરનું પાણી ભરાતા લોકો તંત્ર સામે રોષે ભરાયા છે. કેટલાક દિવસોથી ફરીયાદ કરવા છતા તંત્રનું પેટનું પાણી હલતું નથી. આ વિસ્તારમાં રહેતા લોકો દૂર્ગંઘ અને મચ્છરના ત્રાસનો ભોગ બની રહ્યાં છે.

તમામ તસવીરો: વિજય ઝવેરી