હવેલી તરફ જતો રસ્તો કલ્યાણ પુષ્ટિ હવેલી માર્ગ તરીકે ઓળખાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુર તળાવથી કલ્યાણ પુષ્ટિ હવેલી થઈ અંધજન મંડળ અને અંધજન હોસ્ટેલ વચ્ચેથી પસાર થતા અને 132 ફૂટ રિંગ રોડને ક્રોસ થતા માર્ગને કલ્યાણ પુષ્ટિ હવેલી માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે. ષષ્ઠ પીઠાધીશ્વર પ. પૂ. ગો. 108 દ્વારકેશલાલજી મહારાજ અને મ્યુનિ. કમિશનર અસિત વોરાના હસ્તે આ માર્ગની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તસવીરોઃ વિજય ઝવેરી (વધુ સ્ટોરી વાંચવા ફોટો બદલો)