ઉકળતી ધરતીની વેદના સમજી આભે, વરસાદની તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણની સાથે ઠંડો પવન ફુંકાયો હતો, પરંતુ બપોરે પછી અચાનક ગરમીનો પારો વધવાની સાથે ગરમ પવન શરૂ થતાં લોકોએ ઉકળાટ અને બફારાનો અનુભવ કર્યો હતો. તેમજ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં શહેરમાં કેટલીક વરસાદ ઝાપટાં પડયાં હતાં. - તસવીર વિજય ઝવેરી