તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Master Mind Of Patna Blast In Gujarat Says Intelligence Report

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લટકતી તલવારઃ પટણા બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ ગુજરાતમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પટણા બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ મોનુ ગુજરાત આવ્યો
કેન્દ્રીય ગુપ્તચરો દ્વારા આંતરવામાં આવેલા ફોન કોલ્સમાં થયેલો ઘટસ્ફોટ


પટણામાં નરેન્દ્ર મોદીની સભામાં બોમ્બ ધડાકા કરાવનાર ઇન્ડિયન મુઝાહીદીનનો માસ્ટર માઈન્ડ મોહમ્મદ ઉર્ફે મોનુ ગુજરાત આવ્યો હોવાનો એલર્ટ મેસેજ કેન્દ્રીય ગુપ્તચરો દ્વારા ગુજરાત પોલીસને આપવામાં આવ્યો છે. જેના પગલે ગુજરાત પોલીસે આઈએમ સાથે સંપર્ક રાખી શકે તેવી વ્યકિતઓ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. મોનુને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી લાંબા સમયથી શોધી રહી છે.

એનઆઈએ ઉપરાંત કેન્દ્રની વિવિધ એજન્સીઓ મોનુંને શોધવાનું કામ કરી રહી છે, ગત મહિ‌ને ભારત બહાર અને ખાસ કરી ગુજરાતમાં થઈ રહેલા ફોન ઈન્ટરસેપ્શનમાં કેન્દ્રીય એજન્સીના ધ્યાનમાં આવ્યું કે, મોનુની હાજરી ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર હોવાની ભાળ મળી હતી.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરોઃ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો