તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: મંગળયાનના ત્રણ પેલોડને શહેરીજનો જોઇ શકશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઇનચાર્જ સાયન્ટીસ્ટ હિમાંશુ પંડ્યા)
અમદાવાદ: ઇસરો દ્વારા બે દિવસીય વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણી અંતર્ગત "અંતરિક્ષ : આપનો માર્ગદર્શક' થીમ પર એક્ઝિબિશન રાખ્યું છે, જેના ઇનચાર્જ સાયન્ટીસ્ટ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, મંગળ અભિયાનના ત્રણ પેલોડ માર્સ કલર કેમેરા(એમસીસી), મિથેન સેન્સર ફોર માર્સ (એમએસએમ) અને થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સ્પેકટ્રોમીટર(ટીઆઇએસ) તેમાં દર્શાવાશે.
આગળ જુઓ તસવીરો...