મોન્સૂન ડાન્સ ધમાલમાં ખીલી ઉઠી ટેલેન્ટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે દિવ્ય ભાસ્કર અને ડીએનએ દ્વારા આયોજિત‘મોન્સૂન ડાન્સ ધમાલ’માં બાળકો અને યંગસ્ટર્સએ પોતાની ટેલેન્ટ બતાવી હતી. ૨૫૦ જેટલા બાળકો અને યંગસ્ટર્સએ ૧૨ પ્રકારના ડાન્સ રજૂ કર્યા હતા. ગણેશવંદનાથી શરૂ કરીને રાઉડી રાઠોડથી સુધીના ગીતો પર બાળકોઓ સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું હતું.મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.