મણિનગરના વલ્લભધામ મંદિરમાં સવા લાખ કેરીનો ભવ્ય મનોરથ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મણિનગરમાં ભગવાન કૃષ્ણના વલ્લ્ભધામ મંદિર ખાતે રવિવારે સવા લાખ કેસર કેરીનો ભવ્ય મનોરથ ધરાવવામાં આવ્યો હતો. ઉપરાંત કેરીમાંથી તૈયાર કરાયેલી પ૬ વાનગી પણ ભગવાન સમક્ષ મૂકવામાં આવી હતી. વલ્લભધામની સ્થાપના કરાઈ ત્યારથી દર વખતે ઉનાળામાં કેરીની સિઝનમાં પ્રભુજીને કેરીનો મનોરથ કરવામાં આવે છે. આ સુંદર મનોરથનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડયા હતા.
આગળ જુઓ વધુ તસવીરો