તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'હું નહીં તો બીજું કોઈ નહી’, પ્રેમીએ ડિર્વોસી પ્રેમિકાનું કાસળ કાઢયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલની ગાયિકાના મર્ડર કેસમાં પોલીસે આરોપી પરિણીત પ્રેમીની ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. ડિર્વોસી મહિ‌લાના સંપર્કમાં આવી એક તરફ પ્રેમમાં પાગલ બનેલા પરિણીત પ્રેમીએ પોતાના ઘરસંસારને વેરવિખેર કરી નાંખ્યો હતો. પરંતુ ૪ વર્ષ પ્રેમમાં રહ્યાં બાદ પ્રેમિકા બીજા પુરુષની સાથે પણ સંબંધ ધરાવતી હોવાનું જાણ થતાં પરિણીત પ્રેમી પોતાનો આપો ખોઈ બેઠો હતો.

પ્રેમમાં ઝનૂની બની ગયેલા આરોપી પ્રેમીએ 'હું નહીં તો બીજું કોઈ નહી’ જેવી માનસિકતા ધરાવી દાણીલીમડાના નર્જિન સ્થળે લઈ જઈ પ્રેમિકાના શરીર પર ચપ્પાના અસંખ્ય ઘા મારી તેની ક્રૂર રીતે હત્યા નિપજાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો