હઠીસિંહની હવેલીનો ઉજાસ: ભવ્ય દીવડાઓની રોશનીનો શણગાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ હઠીસિંહની હવેલીનો શણગાર)
અમદાવાદ : દિવાળી આવે એટલે મન-હૃદયમાં આપોઆપ ઉજાસ પ્રગટી આવે. અમદાવાદમાં હેરિટેજ સમી હવેલીઓ પણ આવેલી છે, જેમાં હઠીસિંહની હવેલીનો પણ સમાવેશ થાય છે. ધનતેરસના દિવસે દિવસે આ હવેલીને ભવ્ય દીવડાઓની રોશનીથી શણગારવામાં આવી હતી. આ પ્રસંગે હઠીસિંહ દીવડાઓ સાથે પોતાનો સેલ્ફી પાડી અને ઊજાસને શેર કરી રહ્યા છે.
આગળ જુઓ વધુ તસવીરો
તસવીરોઃ કરણસિંહ પરમાર