તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ’વાદઃ લિફ્ટ ઉપર ન જતા જાળીમાંથી માથુ કાઢ્યું ને મોત આભડી ગયું!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નરોડામાં આવેલા સ્પર્શ એપાર્ટમેન્ટની ખામીવાળી લિફટમાં ફસાઇ જવાથી માથું છૂંદાઈ જતાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીનું મોત નીપજવાની ઘટનાએ રહીશોમાં ચકચાર મચાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ખામીવાળી લિફટમાં ફસાઇ જવાથી મૃત્યુ પામેલા બાળકોના કિસ્સામાં હજુ સુધી એક પણ કસૂરવાર સામે પગલા લેવાયા નથી.જેથી આ કિસ્સામાં પણ પોલીસ ભીનું સંકેલી દેશે તેવી દહેશત સ્થાનિકો તેમજ મૃતક કિશોરના પરિવારના સભ્યોએ વ્યકત કરી છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ